સમગ્ર વિશ્વકર્મા યોજના 2024 : પારંપરીક શિલ્પ અને કારીગરોને સહાયતા કેન્દ્રીય યોજના

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 : હેલ્લો નમસ્કાર દોસ્તો એક સરસ મજાની સરકાર દ્રારા એક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો લાભ મળે છે જે હાલ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 હેઠળ રૂ.15 હજાર ની સાધન સહાય અને 3 લાખ ની લોન સહાય મળે છે. જે લુહાર , સોની, વાળંદ, કુંભાર, કડિયા, સુથાર વગેરે આવા કારીગરો માટે આ સરકાર દ્રારા યોજના બહાર પડી છે જે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના રાખ્યું છે તો તમને આજના આ લેખન માં હું જણાવીશ કે આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?, પાત્રતા, ડોકયુમેન્ટ  વગેરે આવી બધી પરાક્રની હું આ લેખન માં વિગતવાર જણાવીશ.

PM Vishwakarma Yojana 2024

યોજનાનું નામપ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024
કોણ અરજી કરી શકેમાત્ર પરંપરાગત કારીગરો જ અરજી કરી શકે છે. ( જે લાભાર્થી નીચે આપેલ છે )
યોજનાપ્રધાનમંત્રી યોજના
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 : યોજનાના મુખ્ય હેતુઓ 

  • આ યોજના માટે હાલ 13 હાજર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 યોજનામાં 18 પારંપરીક વ્યવસાય સામેલ છે.
  • આ યોજનામાં તમને પ્રથમ તબક્કા માં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કા માં 2 લાખ રૂપિયા સુધીની મદદ માં માત્ર 5% દાર પર મળવા પાત્ર
  • આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 માં જે કૌશલ વિકાસ , ટૂલકિટ લાભ, ડિજિટલ લેવડદેવડ, પર ઇન્સેટિન અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે.
  • આ યોજનમાં શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ માન્ય રહેશે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 : જરૂરી ડોકયુમેન્ટ 

  • શૈક્ષણિક લાયકાત દર્શાવતા પ્રમાણપત્રો (જો કોઈ હોય તો)
  • મોબાઈલ નંબર અને
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અરજદારનું આધાર કાર્ડ,
  • પાન કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2024 : લાભાર્થી 

  • ઢીંગલી અને અન્ય રમકડા ઉત્પાદકો
  • ટોપલી/સાદડી/સાવરણી ઉત્પાદકો
  • માટીકામ કરનાર (કુંભાર)
  • બોટ બિલ્ડરો
  • શિલ્પકાર
  • રાજ મિસ્ત્રી
  • માછલી પકડનારા
  • ટૂલ કીટ ઉત્પાદક
  • મોચી અને મોચી
  • પથ્થર તોડનારા
  • માળા બનાવનારા
  • ધોબી
  • દરજી કરનાર
  • સુથાર કામ
  • લુહાર
  • લોકસ્મિથ
  • સુવર્ણ
  • વાળંદ

આ પણ વાંચો : 

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2024
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024

આ યોજનાની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે તમારે આજેજ તમે નજીકના તમારા કોઈ કોમન સર્વીશ સેન્ટર (CSC ) સેન્ટર પાર જઈ અરજી ફોર્મ ભરી શકો છો.

ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
હેલ્પલાઇન નંબર18002677777 અને 17923
સંપર્ક011-23061574
ઇમેઇલ આઇડીchampions@gov.in
અહીં ક્લીક કરો 

Comments

Popular posts from this blog

Instant Cash Loan Online

મહિલાઓને સોલાર મફત માં ઘરઘંટીની યોજના હેઠળ લાભ મળી રહ્યા છે હમણાં જ અરજી કરો

Gujarat Police Constable Recruitment 2024: ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ