Blue Adhaar Card : હવે આ નવું આવ્યું, બ્લુ આધાર કાર્ડ – જાણો શું છે બ્લુ આધાર કાર્ડ
Blue Adhaar Card : આધાર કાર્ડ તો બધાએ જોયું હશે અને તમારી પાસે આધાર કાર્ડ પણ હશે, પરંતુ બ્લુ આધાર કાર્ડ વિશે સાંભળ્યું ? જો નથી સાંભળ્યું તો આજે અમે તમને બ્લુ આધાર કાર્ડ વિશેની માહિતી આપીશું. તો આ લેખ છેલ્લે સુધી વાંચજો, જેથી બ્લુ આધાર કાર્ડ વિશે મહત્વપૂર્ણ જાણકારી તમને મળી રહે. તમને બધાને ખબર જ છે કે આજકાલ આધાર કાર્ડ કેટલું મહત્વનું ડોક્યુમેન્ટ છે, દરેક નાની નાની બાબતોમાં આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. જો આધાર કાર્ડ ના હોય તો લગભગ મોટા ભાગના સરકારી કામ થઈ જ ના શકે, એવામાં આધાર કાર્ડને લઈને આવતા નવા સમાચાર વિશેની જરૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ તો ચાલો બ્લુ આધાર કાર્ડ શું છે તે જોઈએ. Blue Adhaar Card શું છે ? Aadhar Card Loan : ઘરે બેઠા આધાર કાર્ડથી 50,000 રૂપિયાની લોન મેળવો,અહીંયા અરજી કરો જેવી રીતે 5 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો માટે સામાન્ય આધાર કાર્ડ હોય છે તેવી રીતે 5 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે બ્લુ આધાર કાર્ડ બને છે. આ આધાર કાર્ડને બાલ આધારકાર્ડ પણ કહે છે. તો ચાલો બ્લુ આધાર કાર્ડ વિશે થોડી સામાન્ય જાણકારી જોઈએ. બ્લુ આધાર કાર્ડ 5 વર્ષથી નાના બાળકો માટે બનાવવામ...