Surat Traffic Brigade Bharti 2024 ધોરણ ૯ પાસ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 મી જૂન 2024

Surat Traffic Brigade Bharti 2024 : ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. Surat Traffic Brigade ભરતી 2024 જેથી નીચે જણાવ્યાં મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી.

Surat Traffic Brigade Bharti 2024

સંસ્થાટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત
પોસ્ટનું નામટ્રાફિક બ્રિગેડ
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ26મી જૂન 2024 

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024

ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત ટ્રાફિક બ્રિગેડમાં ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત. એ ટ્રાફિક બ્રિગેડ પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.ટ્રાફીક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી/અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા ૩૦૦/- ફુડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

સુરત ટ્રાફિક બ્રિગેડ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ, સુરત.
  • અરજી ફોર્મ મેળવવાની તારીખ: 22-06-2024 થી 26-06-2024 સમય : સવારે 11.00 થી બપોરે 4.00
    અન્ય વિગતો અરજી ફોર્મ માંથી મેળવવાની રહેશે.

Surat Traffic Brigade Bharti 2024 મહત્વની તારીખો

Surat Traffic Brigade Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજૂન 26, 2024

WhatsApp Image 2024 06 22 at 3.46.48 PM

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 માં અરજી ફોર્મ મેળવવાનું સ્થળ કયું છે ?

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 માં અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ, સુરત છે.

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Comments

Popular posts from this blog

Instant Cash Loan Online

મહિલાઓને સોલાર મફત માં ઘરઘંટીની યોજના હેઠળ લાભ મળી રહ્યા છે હમણાં જ અરજી કરો

Gujarat Police Constable Recruitment 2024: ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ