Ambalal Patel Agahi: અંબાલાલ પટેલની ભયંકર વરસાદની આગાહી, ગુજરાતના જિલ્લામાં ભુક્કા બોલાવશે મેઘરાજા

Ambalal Patel Agahi: ફરી એકવાર હવામાન નિષ્ણાત પટેલ દ્વારા જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ આ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાંથી ભારે વરસાદ વરસવાની તેમની આગાહી કરી હતી પરંતુ આ સિવાય તેમણે મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ચલો તમને જણાવીએ અંબાલાલ પટેલ દ્વારા કઈ તારીખે જોરદાર વરસાદની આગાહી કરી છે અને કયા વિસ્તારોમાં પડશે અતિ ભારે વરસાદ

અંબાલાલ પટેલ દ્વારા ભયંકર વરસાદની આગાહી

આપ સૌને જણાવી દઈએ અંબાલાલ પટેલ ની ઘણીખરી આગાહી સાચી પડતી હોય છે ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે આગામી 17 થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે એટલું જ નહીં ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં પણ અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે

અંબાલાલ પટેલે કહ્યું તહેવારમાં પણ પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં 

આવી છે કે આગામી દિવસોમાં એટલે કે 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેમણે જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ બાદ સમર ગુજરાતમાં સંપૂર્ણ વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી ભારે વરસાદ વરસે દક્ષિણ ગુજરાતમાં પણ નદીઓની પુર સ્થિતિ સર્જાય તેવું પણ નિર્માણ થઈ શકે છે

ઓગસ્ટની આ તારીખે પડી શકે છે ધોધમાર વરસાદ

હવામાન નિષ્ણાત રામાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં તહેવારની સિઝનમાં પણ વરસાદ વરસી શકે છે 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે તેવી પણ શક્યતાઓ છે કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય તો ખાસ કરીને ખેડૂતોને ખાસ ધ્યાન રાખવું એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાં વરસાદીમાં હોલ ચાલી રહ્યો છે ત્યારે 15 મી ઓગસ્ટ બાદ ઘણાખરા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ છે સપ્ટેમ્બર મહિનો પણ વરસાદી માહોલથી ભરેલો રહેશે

જાણો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં પડી શકે છે

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દ્વારકા જુનાગઢ અમરેલી તથા પોરબંદરમાં વરસાદી ઝાપટાઓ વરસી શકે છે જ્યારે રાજકોટ જામનગર ખંભાળિયા મોરબી જેવા કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સિવાય પાદરા વડોદરા આણંદ કરજણમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સિવાયના અનેક જિલ્લાઓમાં જેમ કે અરવલ્લી સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ અતી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે

https://mahiti.esicgujarat.in/2024/07/windylive-cyclone-update.html

Comments

Popular posts from this blog

Instant Cash Loan Online

મહિલાઓને સોલાર મફત માં ઘરઘંટીની યોજના હેઠળ લાભ મળી રહ્યા છે હમણાં જ અરજી કરો

Gujarat Police Constable Recruitment 2024: ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ