આગામી 48 કલાક ગુજરાત માટે અતિભારે, 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું!

very heavy rain : રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

26 તારીખે ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી very heavy rain

26 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. આ જિલ્લાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

27 તારીખે ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી – very heavy rain

26 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદયપુરમાં છૂટાછવાડા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.


28 તારીખે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી – very heavy rain

28 તારીખ ના રોજ વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો નોંધાય શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો



Comments

Popular posts from this blog

Instant Cash Loan Online

મહિલાઓને સોલાર મફત માં ઘરઘંટીની યોજના હેઠળ લાભ મળી રહ્યા છે હમણાં જ અરજી કરો

Gujarat Police Constable Recruitment 2024: ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતીના ફોર્મ ભરવાનું ચાલુ